Global Jobs Network

POST FREE JOB

Global Jobs Network LLC એ વિશ્વસ્તરના નાના બિઝનેસને ટારગેટ કરતી આઇટી સેક્ટરની તમામ જોબ્સની માહિતી એકજ સાઇટ પર આવરી લેતી વેબસાઇટ – www.itjobs.global લોન્ચ કરી છે.

નવી દિલ્હી, May 30, 2017 /PRNewswire/ —

કેલિફોર્નિયા, યુએસએમાં રજિસ્ટર્ડ કંપની, Global Jobs Network LLC, પોતાની રીતમાં અનોખી અને સંપૂર્ણ વિશેષતાઓ સાથેની જોબ પોર્ટલ, http://www.itjobs.global, ને લોન્ચ કરવાની જાહેરાત કરતા ઉત્સાહ અનુભવી રહી છે, જે પોર્ટલને સિલિકોન જોબ સેક્ટર માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. IT Jobs એક નવતર સ્ટાફ સ્ટાર્ટઅપ છે જે આઇટી પ્રોફેશનલ્સને આઇટી સેક્ટરના રોજગાર પ્રદાતાઓ સાથે જોડે છે અને વિશ્વ સ્તરે ક્ષેત્રમાં રોજગારની તકો પૂરી પાડે છે, પ્રારંભિક તબક્કે ભારત, યુએસએ, યુકે, યુએઇ, કેનેડા, અને ઓસ્ટ્રેલિયા પર મુખ્ય ધ્યાન રાખવામાં આવ્યુ છે.

IT Jobs, એક સ્માર્ટ, મફત, વિશ્વસનીય અને ઉપયોગમાં સંપૂર્ણપણે સરળ અને જાહેરાતો મુક્ત ઓનલાઇન નોકરી બોર્ડ છે, જેને વિશેષ રીતે વૈશ્વિક સ્તરે આઇટી સેક્ટર માટે ડિઝાઇન કરાયેલી છે. ત નાના અને મધ્યમ કક્ષાના આઇટી બિઝનેસ (રોજગાર પ્રદાતાઓ અને આઇટી પ્રોફેશનલ્સ (રોજગારવાંચ્છુઓ) જેઓ પૂર્ણ સમયની અને મોટાભાગે કાયમી રોજગાર તક ઇચ્છતા હોય તેવા લોકોને સશક્ત કરવા માટે એક તટસ્થ પથપ્રદર્શક તરીકે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

IT Jobs ની ઉત્પતિ પાછળનું એકમાત્ર લક્ષ્ય એક હોંશિયાર છતાં વાપરવામાં સરળ એવું વાતાવરણના નિર્માણ કરવાનું છે જે આ સેક્ટરના બે સૌથી મહત્વપૂર્ણ સ્ટેકહોલ્ડર્સ – આઇટી સેક્ટરનો વ્હાઇટ કોલર વર્કફોર્સ અને નાનાથી માડીને મધ્યમ કક્ષાના બિઝનેસને જોડે.

સરળ રીતે કહીએ તો, IT Jobs એ વર્તમાનમાં ઉપલબ્ધ જટિલ અને બિનઉપયોગી ફીચર્સ સાથેના જોબ બોર્ડ્સની તુલનામાં સરળ, ઝડપી અને સૌથી કાર્યક્ષમ ઉકેલ પૂરો પાડીને ભરતી માટેના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. IT Jobsનો હેતું ડિજિટલ વિભાજનને ન્યુનત્તમ કરીને આઇટી સેક્ટરમાં કઇ રીતે હાઇયરિંગ અને નોકરી શોધ કાર્ય કરે છે, તે ધારણાને બદલવાનો છે.

હાલ પહેલા કરતા વધુ IT Jobs શા માટે મહત્વપૂર્ણ છે?
એક સુરક્ષિત અને વિશ્વસનીય પ્લેટફોર્મ IT Jobs (https://www.globaljobsnetwork.org/features/) નું સારા રસ્તાઓમાં વિશ્વાસ છે અને તેથી તે IT Jobs સેક્ટર સર્વિસ ફ્રીમિયમ મોડલના આધારે ઉપલબ્ધ કરાવવામાં ગર્વ અનુભવે છે, જ્યાં રોજગારપ્રદાતા પોતાની પહેલી રોજગાર જરૂરિયાતને એકદમ વિનામુલ્યે રજિસ્ટર કરીને પોસ્ટ કરી શકે છે અને તે બાદના જોબ પોસ્ટિંગ્સ માટે પરવડી શકે તેવી પ્રાઇસ રેન્જ રાખવામાં આવી છેઃ પ્રતી જોબ પોસ્ટિંગ ખુબજ નીચી. વધુમાં, તે રોજગાર વાંચ્છુઓ માટે હંમેશા 100% મફત છે.

ગ્રાહકોને અજોડ સમર્થન પુરૂ પાડતા આ ગ્રાહક કેન્દ્રીત પ્લેટફોર્મને આધુનિકત્તમ ટેક્નોલોજી, શહેરી ડિઝાઇન અને સરળતાથી નેવિગેટ કરી શકાય તેવી કાર્યક્ષમતા સુરક્ષા ધરાવે છે, જે રોજગાર વાંચ્છુંઓ અને રોજગાર પ્રદાતાઓને સરળતા અને ઝડપથી તેમજ કોઇપણ પ્રકારના પ્રયાસો વિના મોબાઇલ રિસ્પોન્સિવ વાતાવરણ પર જરૂરી માહિતી અને વિશ્લેષણાત્મક સમજ ઉપલબ્ધ કરાવે છે. વેબસાઇટ સાથે જ, તેઓ ગમે તે ઉપકરણનો પ્રયોગ કરતા હોય, તેમને એકદમ શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડે છે.

1) રોજગાર પ્રદાતાઓ માટેની વિશેષતાઓ નીચે પ્રમાણે છેઃ

શ્રેષ્ઠત્તમ લોકોને હાયર કરો
IT Jobs ખાતે રજિસ્ટર્ડ પ્રત્યેક રોજગાર વાંચ્છુ પ્રમાણિત હોય છે, તેથી તેમને ખુશીથી હાયર કરો!

મફતમાં જોબ પોસ્ટ કરો
સાઇન અપ કરીને તમારી પહેલી નોકરી અમારી સાઇટ પર પોસ્ટ કરો, હાલ જ પ્રયાસ કરો!

જોબ પોસ્ટ કરવા માટેની સૌથી ઝડપી રીત
જોબ પોસ્ટ કરવી હવે ઝડપી, સ્માર્ટ અને સરળ છે.

તમારા ખર્ચ આયોજન માટે સરળ
પહેલી જોબ બાદ પોસ્ટ કરાનારી જોબ્સ માટે સર્વ સમાવેશી અને સૌથી સસ્તી કીમત.

100% મની બેક ગેરેન્ટી
તમને ગમે તો ઠીક નહીં તમારા નાણા પરત મેળવો. કોઇ સવાલ નહીં પુછાય.

જબ્સ ક્રેડિટ ક્યારેય સમાપ્ત નથી થતી
તમે ગમે ત્યારે જોબ પોસ્ટ કરી શકો છો. આજીવન માન્યતાનો આનંદ માણો.

કોઇપણ જાતનો કરાર નહીં
કોઇ માથાકુટ નહીં, તમને ગમે તો વાપરો નહીંતર તમને પસંદ પડે ત્યારે છોડી દો. તે તમારી ઉપર છે.

બ્રાન્ડેડ કેરિયર સાઇટ
આ વેબસાઇટ સુંદરરીતે એકીકૃત કરેલી રોજગાર પ્રદાતા પ્રોફાઇલ પૂરી પાડે છે.

2) રોજગાર વાંચ્છુઓ માટેની વિશેષતાઓ નીચે પ્રમાણે છેઃ

હંમેશા માટે મફત 🙂
IT Jobs સાથે, કોઇએ પણ નોકરીમાં પસંદગી માટે પૈસા ચુકવવાના નથી.

રોજગાર વાંચ્છુઓ પ્રોડક્ટ નથી
વેબસાઇટ પ્રાઇવેસીને ગંભીરતાથી લે છે અને તે ક્યારેય હરીફોની જેમ અંગત માહિતી વેચતી નથી, ડેટા વેચવો અમારા હરીફોનું બિઝનેસ મોડલ છે.

પ્રમાણિત જોબ્સ અને રોજગાર પ્રદાતાઓ
વેબસાઇટ પર બનાવટી જોબ્સ અને બોગસ રોજગાર પ્રદાતાઓ માટે કોઇ સ્થાન નથી.

એક ક્લિક પર અરજી કરો
નોકરી માટે અરજી કરવી આ પહેલા આટલું સરળ ક્યારેય નહોતું.

સ્માર્ટ સર્ચ ફિલ્ટર્સ અને ડેશબોર્ડ
તમારા સ્વપ્નની નોકરી મેળવવા માટે તમારી પ્રાધાન્યતાને અલગ તારવો. કંઇ અદ્ધરતાલ નહીં.

મફત અને ત્વરિત જોબ એલર્ટ્સ
ફ્રી જોબ એલેર્ટસ તૈયાર કરો અને તમારા મોબાઇલ પર સંબંધિત જોબ્સની માહિતી મેળવો

તાકીદે તમારી પસંદગીની જોબ્સ અને રોજગાર પ્રદાતાઓ
તમને ગમતી હોય તે જોબ્સ અને રોજગાર પ્રદાતાને તમારા ફેવરીટ તરીકે માર્ક કરો.

રોજગાર વાંચ્છુઓ માટે એન્ડ્રોઇડ એપ
આ શિયાળામાં આવી રહી છે.

IT Jobs એ Kishore Beniwal, સીઇઓ Per Kishore, નું અભિયાન સંચાલિત સાહસ છે. “IT Jobs ઘણી રીતે અનોખું છે, અને તેને તેનું વલણ વિશેષ બનાવે છે. તે લોકોના કૌશલ્યોને માર્કેટમાં ઉપલબ્ધ તકો સાથે પ્રોફેશનલ્સ દ્વારા ટેક્નોલોજીના સ્માર્ટ ઉપયોગ વડે જોડે છે.”

IT Jobs વિશેઃ
IT Jobs એક નવતર ઓનલાઇન સ્ટાફિંગ કંપની છે જે આઇ સેક્ટરની તમામ મોટી શ્રેણીઓની જોબને સમર્પિત છે, અને ડેવલપમેન્ટ, ટેક, મેનેજમેન્ટ, એડમિન, ડિજાઇન, ક્રિએટીવ, એકાઉન્ટ્સ, એચઆર, લીગલ, હેલ્પ/ ટેક સપોર્ટ, સેલ્સ, બીડીએમ, માર્કેટિંગ, હાર્ડવેર એન્ડ નેટવર્કિગ, ક્યૂએ એન્ડ ટેસ્ટિંગ અને રાઇટિંગ જોબ્સ પૂરતી મર્યાદિત નથી. તે આઇ સેક્ટરની તમામ ભરતીઓ માટે સમાધાન એક જ સ્થાને પુરુ પાડનાર પ્લેટફોર્મ છે જે રોજગાર પ્રદાતાઓ અને રોજગાર વાંચ્છુઓ, બંનેને કૌશલ્ય અને તક વચ્ચેના અંતરને દૂર કરવા સમર્થ બનાવે છે. માત્ર IT sector jobs પર ધ્યાન કેન્દ્રીત કરનાર IT Jobs સાચેજ લોકોની પોર્ટલ છે, જેનો આશય રોજગાર પ્રદાતાઓને કૌશલ્યવાન લોકોને કોઇપણ જાતના પ્રયાસ વિના કામ માટે હાયર કરવામાં મદદ કરવાની સાથે જ રોજગાર વાંચ્છુઓને સારી નોકરી ઝડપી અને સરળ રીતે પ્રાપ્ત કરવા સમર્થ બનાવે છે.

IT Jobsની વિશેષતાઓ, પ્રક્રિયાઓ અને તેના સંબંધિત બધુ જ જાણવા માટે, કૃપા કરીને https://www.itjobs.global અને https://www.globaljobsnetwork.org/company ની મુલાકાત લો. રોજગાર પ્રદાતાઓ અને રોજગાર વાંચ્છુ બંને, મુખ્ય સોશિયલ મીડિયા ચેનલ્સ પર તેની વ્યાપક હાજરી મારફત ઉપયોગી અપડેટ્સ, સંબંધિત માહિતીઓ અને સૂચનો મેળવી શકે છે.

મીડિયા સંપર્કઃ
Kishore Beniwal
VP – Digital Marketing
Global Jobs Network LLC
contact@globaljobsnetwork.org
+91-9899005522

SOURCE Global Jobs Network LLC

This PR was originally published here.

Tailored Recruiting Services for You

Setup only takes a minute • No credit card required • Cancel anytime

post free jobs